તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યૂઝ બ્રીફ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | કડવીબાઇવિરાણી કન્યા વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસ માટે સતત પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. સરકારના પર્યાવરણ જાગૃતિ અભિયાન અંતર્ગત તા. 15મીને શુક્રવારે વિદ્યાર્થીઓ શાળામાં અને ઘરઆંગણે વૃક્ષોના રોપા વાવે તે માટે લીમડો, વડલો, જાંબુડો, ગરમાળો, કાંચનાર, ગુલમહોર, પીપળો, દાડમી સહિતના રોપાઓનું વિતરણ સંસ્થાના ટ્રસ્ટી અને શિક્ષકો દ્વારા કરાયું હતુ.

સંગીત પરીક્ષામાં વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા

રમત ગમત કચેરી રાજકોટ દ્વારા ઝોનકક્ષાની અન્ડ-17 કબડ્ડી સ્પર્ધામાં પીવી મોદી સ્કૂલની ધો. 9 અને 10 ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતી સરવૈયા હેલી, દુદાણી પાર્થિવ, જાડેજા ઉર્વશીબા, પરમાર કૃપાલી, રોકડ મિતાંક્ષી, આંબલિયા નિયતા સહિતની છાત્રાઓએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું.

કબડ્ડી સ્પર્ધામાં પ્રથમ સ્થાને ઉત્તીર્ણ

વિદ્યાર્થી સન્માન સમારોહ અંગે બેઠક યોજાઇ

પંચગવ્ય આધારિત ચિકિત્સા, નિદાન કેમ્પ

કડિયા સમાજનો સન્માન સમારોહ યોજાશે

જરૂરિયાતમંદ બાળકોને ગણવેશ ભેટ અપાયા

ધોળકિયા શાળાની દરેક બ્રાન્ચમાં બાળાઓના ગૌરીપૂજન (મોળાકત) વ્રતની ઉજવણી કરવામાં આવી હતી. આજના આધુનિક સમાજમાં બાળકો ધાર્મિક સંસ્કૃતિથી દૂર થતા જાય છે ત્યારે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ તહેવારોની ઉજવણી અંતર્ગત બાળાઓ માટે ગૌરીપૂજન (મોળાકત) વ્રતનું પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાની ધો. 1 થી 7ની વિદ્યાર્થિનીઓએ શાસ્ત્રોક્ત વિધિથી વેદ મંત્રોના ઉચ્ચારણ સાથે પૂજન કરવામાં આવ્યું હતું.

બાળાઓએ કરી ગૌરીવ્રતની ઉજવણી

ખોખો સ્પર્ધામાં સર્વોદય સ્કૂલની ટીમ વિજેતા

જિલ્લાકક્ષાએ યોગ સ્પર્ધામાં પ્રથમ આવ્યા

કડવીબાઇ વિદ્યાલયમાં રોપાનું વિતરણકરાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો