તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • પૈસાના મુદ્દે યુવકને છરીના ઘા ઝીંકાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પૈસાના મુદ્દે યુવકને છરીના ઘા ઝીંકાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધાકૃષ્ણનગરમાંઘર નજીક મોબાઇલની દુકાન ધરાવતો રાયમલ ચાવડા શનિવારે રાત્રે દુકાન પાસે હતો ત્યારે સંજય વિનુ કોળી ત્યાં ધસી જઇ, ઝઘડો કરી છરીના ઘા ઝીંકી દીધા હતા. બનાવ અંગે રાયમલે જણાવ્યું હતું કે, સંજય બે વર્ષ પહેલા ઉધારમાં મોબાઇલ ખરીદી ગયો હતો, બાદમાં તેના બનેવીએ પૈસા ચૂકવી દીધા હતા. બનેવીએ ચૂકવેલા પૈસા પાછા માગી સંજયે ઝઘડો કરી ડોકમાં અને માથામાં છરીના બે ઘા ઝીંકી દીધા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો