તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ડિગ્રી આર્કિટેક્ચરમાં એડમિશન માટે મેરિટ લિસ્ટ જાહેર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડિગ્રી આર્કિટેક્ચરમાં એડમિશન માટે મેરિટ લિસ્ટ જાહેર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એસીપીસી(એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ)ના ઉપક્રમે હાથ ધરવામાં આવેલી આર્કિટેક્ચરની 32 કોલેજોની 1790 બેઠકોની પ્રવેશ કાર્યવાહીના ભાગરૂપે 2550 વિદ્યાર્થીઓની પ્રવેશ મેરિટ યાદીની જાહેરાત કરાઈ છે. જે વિદ્યાર્થીઓને પ્રવેશ મેરિટ યાદીમાં સમાવેશ કરાયો છે તેમાં ગુજરાત બોર્ડના 1503, અધર બોર્ડના 668, આઉટ ઓફ સ્ટેટના 668 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જે વિદ્યાર્થીઓને પ્રવેશ મેરિટ યાદીમાં સમાવેશ કરાયો છે તે વિદ્યાર્થીઓ હવે નિયત ધારાધોરણ મુજબ ચોઈસ ફિલિંગ કરાવશે અને તે પછીથી સીટ એલોટમેન્ટ કરવામાં આવનાર છે. જેમાં 32 કોલેજોની 1790 બેઠકો માટે પ્રવેશ કાર્યવાહી હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો