તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot રાજકોટથી જોગવડ માતાજી મંદિર સુધી પદયાત્રા

રાજકોટથી જોગવડ માતાજી મંદિર સુધી પદયાત્રા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : જામનગર પાસે સિક્કા સ્થિત, જોગવડ માતાજી મંદિરે રાજકોટથી 120 કિમીની પદયાત્રાનું આયોજન કરાયું છે. 9 ઓક્ટોબરના સાંજે 4 કલાકે કાલાવડ રોડ, ચમત્કારી હનુમાન મંદિરેથી સાઇકલ, મોટરસાઇકલ, પદયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવશે. યાત્રામાં જોડાવા ઇચ્છુકોએ વેજાગામ વાજડી વાળા જાડેજા દિલીપસિંહ મહિપતસિંહનો સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...