તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot હિન્દી ઉત્સવ હેઠળ સ્પર્ધા, વ્યાખ્યાન યોજાયું

હિન્દી ઉત્સવ હેઠળ સ્પર્ધા, વ્યાખ્યાન યોજાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : કણસાગરા કોલેજ હિન્દી વિભાગ દ્વારા હિન્દી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ વિષયો પર વ્યાખ્યાન, સ્પર્ધા, પ્રદર્શન, પર્યટનની સાથે સાથે હિન્દીના પ્રમુખ સાહિત્યકારોના દિવસની ઉજવણી વિભાગની બહેનો તરફથી વિવિધ વસ્ત્ર પરિધાન સાથે કરાઇ હતી. આર્ટ ફેસ્ટિવલ અને આર્ટ વર્કશોપના 80થી વધુ વિજેતાઓને શિલ્ડ, પ્રમાણપત્ર, મોમેન્ટ આપી સન્માનિત કરાયા હતા. ડો.જે.એમ.પનારા, ડો.ચંદ્રમોહન શર્મા, ડો.ચંદ્રવીરસિંહ રાઠોડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ડો.યશવંત ગોસ્વામીનું વિવિધ સરકારી કાર્યાલયમાં વ્યાખ્યાન યોજાયું હતું.

અન્ય સમાચારો પણ છે...