Home » Saurashtra » Latest News » Rajkot City » સેન્ટ ગાર્ગી શાળામાં ટ્રાફિક નિયમો વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન

સેન્ટ ગાર્ગી શાળામાં ટ્રાફિક નિયમો વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:56 AM

રાજકોટ : સેન્ટ ગાર્ગી શાળા દ્વારા ટ્રાફિક નિયમો વિશે વિદ્યાર્થીઓને માહિતી અાપતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. RTO...

  • સેન્ટ ગાર્ગી શાળામાં ટ્રાફિક નિયમો વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન
    રાજકોટ : સેન્ટ ગાર્ગી શાળા દ્વારા ટ્રાફિક નિયમો વિશે વિદ્યાર્થીઓને માહિતી અાપતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. RTO વિભાગના કર્મચારી ચિરાગભાઇ ત્રિવેદીએ ટ્રાિફકને સંબંધીત નિયમો અને વાહન ચલાવતી વખતે સલામતી કઇ બાબતની રાખવી તેના વિશેન માહિતી આપી હતી. આચાર્યા રમાબેન હેરભા વગેરે હાજર રહ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending