તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot રવિન્દ્ર જાડેજાએ દાયકા બાદ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી

રવિન્દ્ર જાડેજાએ દાયકા બાદ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રવિન્દ્ર જાડેજાએ દાયકા બાદ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી
રાજકોટ | રવીન્દ્ર જાડેજાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશના લગભગ એક દાયકા બાદ છેવટે તેની સૌપ્રથમ સદી ફટકારી છે. જાડેજાએ હોમગ્રાઉન્ડ પર કરેલી આ સદી માતાને સમર્પિત કરી હતી. તેણે 132 બોલમાં 5 છગ્ગા અને 5 ચોગ્ગાની મદદથી અણનમ 100 રન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...