• Gujarati News
  • National
  • બેસ્ટ સિંગર ઓફ ધી સ્કૂલની હરીફાઇમાં વિજેતા થયા

બેસ્ટ સિંગર ઓફ ધી સ્કૂલની હરીફાઇમાં વિજેતા થયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : દિલ્હી પબ્લિક સ્કૂલ રાજકોટ દ્વારા વાર્ષિક બેસ્ટ સિંગર ઓફ ધી સ્કૂલની પ્રતિયોગિતા યોજવામાં આવી હતી. વિદ્યાર્થી ભાઇઓ, બહેનોએ પોતાની ગાયનની કલાને પ્રસ્તુત કરી હતી. બેસ્ટ સિંગરની ટ્રોફી ધારેન ઘાટલિયા અને વેદ ભારતીને અપાઇ હતી. નીલેશ વસાવડા, લતા સોલંકીએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી. અલગ અલગ વિભાગમાં પ્રથમ ત્રણ વિજેતાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...