Home » Saurashtra » Latest News » Rajkot City » સરગમ ક્લબ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન

સરગમ ક્લબ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:56 AM

રાજકોટ : સરગમ ક્લબ દ્વારા સરગમ પરિવારના સભ્યો માટે ઓગસ્ટ, સપ્ટેમ્બર માસમાં વિવિધ કાર્યક્રમ યોજાશે. 12 ઓગસ્ટથી...

  • સરગમ ક્લબ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન
    રાજકોટ : સરગમ ક્લબ દ્વારા સરગમ પરિવારના સભ્યો માટે ઓગસ્ટ, સપ્ટેમ્બર માસમાં વિવિધ કાર્યક્રમ યોજાશે. 12 ઓગસ્ટથી કાર્યક્રમોનો પ્રારંભ થશે. જેમાં નાટકનો શો, બહેનો માટે ગોપીરાસ, બાળકો માટે કનૈયાનંદ રાસોત્સવ, ડાયરો, મ્યુઝિકલ પાર્ટી, હસાયરો, હાસ્ય કવિ સંમેલન, સંગીત સંધ્યા, દિવાળીમાં વેકેશનમાં વિદેશ પ્રવાસ, ગરીબ જરૂરીયાતમંદો માટ સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે. તેમ પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાએ જણાવ્યું છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ