• Gujarati News
  • National
  • દશનામ ગોસ્વામી ક્રિએટીવ ગ્રૂપ દ્વારા યોજાયો પરિવાર પરિચય સમારોહ

દશનામ ગોસ્વામી ક્રિએટીવ ગ્રૂપ દ્વારા યોજાયો પરિવાર પરિચય સમારોહ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : દશનામ ગોસ્વામી ક્રિએટીવ ગ્રૂપ રાજકોટ દ્વારા રાષ્ટ્રીયકક્ષાનો ‘કહી ન કહી કોઇ હૈ’ શીર્ષક હેઠળ પરિવાર પરીચય મિલન સમારોહનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે દશનામ ગોસ્વામી સમાજનું ગૌરવ વધારનાર દાતા, ઉદ્યોગપતિ ચીમનપુરીજી અને હરેશભારથીજી અને લેખક, દિગ્દર્શક વિજયગિરી બાપા, ડો.રમાબેન પી.પુરીને સન્માનિત કરાયા હતા. વીર શહીદ મોહનનાથ ગોસ્વામીને દશનામ વિરલવિભુતિ એવોર્ડ તેમના પત્ની ભાવનાબેન ગોસ્વામી અને પુત્રી ભૂમિકા ગોસ્વામી એનાયત કરાયો હતો. પ્રેસિડેન્ટ નિલેશપુરી ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...