રાજકોટ : રાજકોટ હોમિયોપેથિક મેડિકલ કોલેજ સંચાલિત સાંઇનાથ હોમિયોપેથિક હોસ્પિટલ અને મોટામવા સરપંચ વિજયભાઇ કોરાટના સહકારથી 12 ઓગસ્ટના સવારે 9 થી 12 નિ:શુલ્ક સર્વરોગ હોમિયોપેથિક નિદાન, દવા વિતરણનો કેમ્પ કણકોટ પાટિયા પાસે, હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર રાજકોટમાં યોજાશે. ડો.માધવી વાગડીયા, પ્રણવ ઠુંમર, હાર્દિક વાઘેલા, ડો.નીતાબેન ટાંક, ડો.જિજ્ઞાસા નિમાવત તથા દયાબેન હિરપરા સેવા આપશે.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો