બૌધ્ધ ધમ્મ સંઘ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ

રાજકોટ : અખિલ ભારતીય બૌધ્ધ ધમ્મ સંઘ દ્વારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થી ભાઇઓ, બહેનો સન્માન સમારોહ યોજાશે.ધોરણ 10-12ની...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:56 AM
બૌધ્ધ ધમ્મ સંઘ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ
રાજકોટ : અખિલ ભારતીય બૌધ્ધ ધમ્મ સંઘ દ્વારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થી ભાઇઓ, બહેનો સન્માન સમારોહ યોજાશે.ધોરણ 10-12ની પરીક્ષામાં 60 ટકા કે તેથી વધુ ગુણ મેળવ્યા હોય તેઓને સન્માનિત કરવામાં આવશે.બે ફોટા, માર્કશીટની નકલ સાથે ફોર્મ માટે ગૌતમ ચક્રવતી અથવા મકવાણા શાંતાબેન અથવા દેવશીભાઇ દાફડા, અમૃતા સોસાયટી, લલિતભાઇ ડાંગર થોરાળા, અવધ પાર્ક અથવા, લવજીભાઇ ચાવડા શિવગંગા સોસાયટી, રમેશભાઇ ચાવડા વિજયનગર, થોરાળા અથવા મનુભાઇ ધાંધલનો અનામિકા સોસાયટી-1 ખાતે પહોંચાડવાના રહેશે. રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થી ભાઇઓ, બહેનો પોતાના ફોર્મ ભરીને મોકલવા માટે સંઘે અનુરોધ કર્યો છે.

X
બૌધ્ધ ધમ્મ સંઘ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App