• Gujarati News
  • National
  • ગીતા વિદ્યાલય દ્વારા ફુલસ્કેપ ચોપડાનું વિતરણ

ગીતા વિદ્યાલય દ્વારા ફુલસ્કેપ ચોપડાનું વિતરણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : ગીતા વિદ્યાલય ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સ્તરે સહાયરૂપ બનવા માટે ડો.કે.એમ.આચાર્ય અને અરવિંદભાઇ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટના સહકારથી પડતર કિંમતે ફૂલસ્કેપ ચોપડા તેમજ કંપાસ બોક્સ, બોલપેન અને અન્ય સ્ટેશનરીની વસ્તુઓ વિતરીત કરવામાં આવી છે. નાતજાતના ભેદભાવ વગર સેવાનો લાભ લેવા ઇચ્છુકો વિદ્યાર્થીઓએ ગીતા વિદ્યાલય, જંકશન પ્લોટ ખાતે સવારે 9 થી 12, સાંજે 6 થી 8 સંપર્ક સાધવો. તેમ કૃષ્ણકુમાર મહેતાએ યાદીમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...