તુલસીના રોપા, પાણીના કુંડા વિતરણ કરાયા

તુલસીના રોપા, પાણીના કુંડા વિતરણ કરાયા

DivyaBhaskar News Network

Aug 10, 2018, 03:56 AM IST
રાજકોટ : કુમકુમ ગ્રૂપ દ્વારા સાધુ વાસવાણી રોડ, ગુરુજીનગર શાકમાર્કેટ પાસે તુલસીના રોપા અને પાણીના કુંડા વિતરણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્લાસ્ટીક મુક્ત રાજકોટને સર્વેને સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. કમલેશભાઇ મીરાણી, નરેન્દ્રસિંહ ઠાકુર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ગ્રૂપના મનોજભાઇ પટેલ, ધારાબેન વૈષ્ણવ, અશોકભાઇ જાદવ, કિરીટભાઇ વગેરે જહેમત ઉઠાવી હતી.

X
તુલસીના રોપા, પાણીના કુંડા વિતરણ કરાયા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી