• Gujarati News
  • National
  • PIની પરીક્ષામાં સરદાર પટેલ ફાઉન્ડેશનના 17 વિદ્યાર્થી પાસ

PIની પરીક્ષામાં સરદાર પટેલ ફાઉન્ડેશનના 17 વિદ્યાર્થી પાસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ગુજરાત સરકાર દ્વારા પોલીસ ઇન્સ્પેકટર વર્ગ-2ની ડાયરેક્ટ ભરતી માટે પ્રથમ વખત જીપીએસસી મારફત પરીક્ષા લેવામાં આવી હતી જેમાં રાજકોટ ખાતે કાર્યરત એનજીઓ સરદાર પટેલકલ્ચરલ ફાઉન્ડેશનમાં સ્પર્ધાત્મક પરીક્ષાનીતૈયારી કરતા 17 થી વધુ વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે.

આ ઉપરાંત તાજેતરમાં ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા યુપીએસસી પ્રિલિમિનરી એક્ઝામના પરિણામમાં પણ એસપીસીએફના 6થી વધુવિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે.

અન્ય સમાચારો પણ છે...