સહયોગ વિકલાંગ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિર

રાજકોટ : સહયોગ વિકલાંગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 12 ઓગસ્ટને રવિવારે સાંજે 5 થી 8 દરમિયાન 5મી રક્તદાન શિબિર જિલ્લા...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:56 AM
સહયોગ વિકલાંગ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિર
રાજકોટ : સહયોગ વિકલાંગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 12 ઓગસ્ટને રવિવારે સાંજે 5 થી 8 દરમિયાન 5મી રક્તદાન શિબિર જિલ્લા પંચાયત ઓફિસ બિલ્ડિંગ, યાજ્ઞિક રોડ, રેસકોર્સ ચોક ખાતે યોજાશે. એકત્ર થયેલા લોહીને થેલિસિમિયા પીડિત બાળકોના લાભાર્થે સરકારી હોસ્પિટલ રાજકોટ અપાશે. રક્તદાન કરવા દાતાઓને સંસ્થાના પ્રમુખ અનવરભાઈ મુસાણી, ઉપપ્રમુખધર્મેશભાઇ કાછેલા અને સંસ્થાના તમામ દિવ્યાંગો અપીલ કરે છે. રક્તદાન કેમ્પનું ઉદ્દઘાટન જિલ્લા પંચાયતના અધિકારીઓ અને અન્ય અગ્રણીઓના હસ્તે થશે.

X
સહયોગ વિકલાંગ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App