Home » Saurashtra » Latest News » Rajkot City » ગણિતની વ્યાખ્યા માનવ સાંકળ બની સમજાવાઇ

ગણિતની વ્યાખ્યા માનવ સાંકળ બની સમજાવાઇ

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:55 AM

રાજકોટ : કડવીબાઇ વિરાણી કન્યા વિદ્યાલય દ્વારા ધોરણ 9 અને 10ની વિદ્યાર્થિનીઓ માટે ગણિતની પ્રાયોગિક સમજ કેળવતી...

  • ગણિતની વ્યાખ્યા માનવ સાંકળ બની સમજાવાઇ
    રાજકોટ : કડવીબાઇ વિરાણી કન્યા વિદ્યાલય દ્વારા ધોરણ 9 અને 10ની વિદ્યાર્થિનીઓ માટે ગણિતની પ્રાયોગિક સમજ કેળવતી પ્રવૃત્તિ કરાઇ હતી. 330 વિદ્યાર્થિનીઓએ માનવ સાંકળ બની એક્સ અને વાયના આકારમાં યામ ભૂમિતીને ગમ્મતની જેમ માણી, મુદ્દાઓ સમજ્યા હતા. ધોરણ 9ના પ્રકરણ યામ ભૂમિતિનો પ્રયોગો વિદ્યાર્થિનીઓએ તૈયાર કર્યો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ