• Home
  • Saurashtra
  • Latest News
  • Rajkot City
  • રાજકોટ |સ્વ.હિરાલાલ રતિલાલ ટંકારીયાના પત્ની ગં.સ્વ.મંજુલાબેન (ઉ.વ.90)તે શૈલેષભાઇ, મયુરભાઇ, સ્વ.રાજે

રાજકોટ |સ્વ.હિરાલાલ રતિલાલ ટંકારીયાના પત્ની ગં.સ્વ.મંજુલાબેન (ઉ.વ.90)તે શૈલેષભાઇ, મયુરભાઇ, સ્વ.રાજેશભાઇના

રાજકોટ |સ્વ.હિરાલાલ રતિલાલ ટંકારીયાના પત્ની ગં.સ્વ.મંજુલાબેન (ઉ.વ.90)તે શૈલેષભાઇ, મયુરભાઇ, સ્વ.રાજેશભાઇના માતા અને...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:55 AM
રાજકોટ |સ્વ.હિરાલાલ રતિલાલ ટંકારીયાના પત્ની ગં.સ્વ.મંજુલાબેન (ઉ.વ.90)તે શૈલેષભાઇ, મયુરભાઇ, સ્વ.રાજે
રાજકોટ |સ્વ.હિરાલાલ રતિલાલ ટંકારીયાના પત્ની ગં.સ્વ.મંજુલાબેન (ઉ.વ.90)તે શૈલેષભાઇ, મયુરભાઇ, સ્વ.રાજેશભાઇના માતા અને ભાવિનના દાદીનું તા. 8ના અવસાન થયું છે. બન્નેપક્ષનું ઉઠમણું તા. 10ના સાંજે 5 કલાકે મચ્છુ કઠિયા દરજીની વાડી, રામનાથપરામાં રાખેલ છે.

જીતેન્દ્રભાઇ (ગોપાલ) કરશનદાસ પુજારા (ઉ.વ.47)તે સ્વ.કરશનદાસ હરિલાલ પુજારાના પુત્ર, મહેન્દ્રભાઇના નાનાભાઇ, જય મહેન્દ્રભાઇ પૂજારાના કાકા, કાંતિલાલ હરિલાલ રાચ્છ (નવાગામ)ના ભાણેજનું તા. 8ના અવસાન થયું છે. ઉઠમણું-મોસાળપક્ષની સાદડી તા. 10ના રામેશ્વર મંદિર, રામેશ્વર ચોક, શ્રીજીનગર, રૈયારોડ રાજકોટમાં સાંજે 5.30 કલાકે રાખેલ છે.

નવલસિંહ ભીખુભા જાડેજા ગામ છેલ્લી ઘોડી હાલ રાજકોટ તે રાજદીપસિંહના પિતા અને બળવંતસિંહ માલુભા જાડેજા, અજીતસિંહ ભીખુભા અને કનકસિંહ ભીખુભાના નાનાભાઇ અને યશવંતસિંહ ભીખુભાના મોટાભાઇનું તા. 8ના અવસાન થયું છે.સદ્દગતનું બેસણું તા. 10ને શુક્રવારના સાંજે 4 થી 6 સૈનિક સોસાયટી, જામનગર રોડ રાજકોટમાં રાખેલ છે.

બીપીનચંદ્ર વૃજલાલ દોશી (ઉ.વ.73)તે રશ્મિબેનના પતિ, નિરજ, પ્રશાંત, પુર્વીના પિતા અને ડો.હર્ષદભાઇ, અ.સૌ.કાનન, પ્રાપ્તીના સસરા, જયંતીલાલ ખીમચંદ મારફતીયાના જમાઇનું તા. 8મીએ અવસાન થયું છે. ઉઠમણું તા. 10ના ગીત ગુર્જરી ઉપાશ્રયમાં સવારે 10.30 કલાકે અને પ્રાર્થનાસભા સવારે 11 કલાકે આયંબીલ ભવન, રામેશ્વર ચોક, નિરંજની સોસાયટીમાં રાખેલ છે. ચક્ષુદાન કરાયુ છે.

બટુકભાઇ લઘુભાઇ જાદવ (ઉ.વ.78)તે મહેન્દ્રભાઇ, પ્રવીણ ભાઇ, હરેશભાઇ, અતુલભાઇ, મનોજભાઇના પિતા, છાયાંગ, ઇશાંત, પ્રિયાંશના દાદાનું તા. 8ના અવસાન થયું છે. બેસણું તા. 10ના સાંજે 4 થી 6 કોઠારિયા કોલોની, ક્વાર્ટર નં-498, 80, ફૂટ રોડ તેમના નિવાસસ્થાને રાખેલ છે.

કિરણબેન (વિમુબેન) તે સ્વ.વસંતબેન મણીશંકર જાનીના પુત્રી, નહેન્દ્રભાઇ કાંતીલાલ શુક્લના પત્ની, લતાબેન તૃષિતભાઇ ઉપાધ્યાય, રૂપાબેન નીખિલભાઇ પંડ્યા, પ્રીતીબેન અલ્પેશભાઇ મહેતાના માતા તા. 9ના અવસાન પામેલ છે. બેસણું તા. 11ના ને શનિવારના રોજ સાંજે 4.30 થી 5.30 ધનવંતરી કોમ્પ્લેક્સ, મિલપરા રોડ શેરી નં-2ની સામે, રાજકોટમાં રાખેલ છે.

સુથાર કડિયા ભારતીબેન તે અ.નિ.રતિલાલ હરિલાલ વાઢેરના પુત્ર તથા જગદીશભાઇના પત્નીનું તા. 9ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. 11ને શનિવારના રોજ સાંજે 4 થી 6 કલાકે, મોટામવા ગામ, પ્લોટ નં. 47/2, મીરામાધવ એપાર્ટમેન્ટની સામેની બંધ શેરી, સરકારી સ્કૂલ સામેની શેરી, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.

રાજકોટ નિવાસી શ્રી દશા સોરઠિયા વણિક જ્ઞાતિ અગ્રણી લીલાધર પ્રેમચંદ લોટિયા(શાહ) (ઉ.વ.94) તે શૈલેષ, કૌશિક, પલ્લવી, બિપીન, શ્રીમાંકર, ભાવના યોગેશ મેહતા (મુંબઇ), ચંદ્રિકાના પિતા તથા હર્ષિલ, રિયાના દાદા તથા ઉમેદ રામજી ધ્રુવ તથા હરકિશન રામજીભાઇ ધ્રુવના બનેવી તથા સ્વ. ડાયાલાલ, સ્વ. મનસુખલાલ, શોભનાબેન શાહ, નીતાબેન ધાબલિયાના ભાઇનું તા.8ના અવસાન થયું છે. બેસણું તા. 10ને શુક્રવારના રોજ સાંજે 5 થી 6 કલાકે, નાગર બોર્ડિંગ, ટાગોર માર્ગ, રાજકોટ ખાતે રાખેલ છે.

હર્ષદકુમાર હરિલાલ જાદવ (ઉ.વ.60)નું તા. 9ના અવસાન થયું છે. બેસણું તા. 11ને શનિવારના રોજ સાંજે 4 થી 6 કલાકે, નિવાસસ્થાન, રિધ્ધિસિધ્ધિ એપાર્ટમેન્ટ,3/9 ગાયકવાડી, રાજકોટ ખાતે રાખેલ છે.

સ્વ. ભરતભાઇ બચુભાઇ પરમારના પત્ની નિર્મળાબેન પરમાર (ઉ.વ.65) તે તુષારભાઇ, મનીષભાઇ, પ્રીતિબેનના માતા તથા જીતુભાઇ પરમારના ભાભી તથા કાર્તિકભાઇ પીયૂષભાઇ પરમારના ભાભુનું તા. 9ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. 11ને શનિવારના રોજ સાંજે 4 થી 6 કલાકે, ઓમ કાલેશ્વર મહાદેવ મંદિર, શીતલ પાર્ક, જામનગર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

ધોરાજી |વાલમ બ્રાહ્મણસ્વ. કિર્તીબેન અરુણભાઈ ભટ્ટ (ઉ. વ. 65) જે સ્વ. અરુણભાઈ મુગટભાઈ ભટ્ટ ના પત્ની તથા જતીનભાઈ, ધારાબેન, દેવલબેન ના માતા તથા દેવના દાદીમાં નું તા. 8 ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા.11ને શનિવારે બપોરે 4 થી 6 કલાકે, કિંમતમલ હોલ, જમનાવડ રોડ, ધોરાજી ખાતે રાખેલ છે.

ગોંડલ |વિનોદરાય કાશીરામ નિરંજની ના પત્ની ગુણવંતીબેન ઉ. 70 તે મયૂરધ્વજ ના માતા નું તા. 08 ને બુધવાર ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું : તા. 11 ને શનિવારે સાંજે 4 થી 6 અમારા નિવાસ સ્થાન સહજાનંદ નગર, પંચમુખી હનુમાનજી પાસે, ગોંડલ મુકામે રાખેલ છે.

નારણભાઇ રામજીભાઈ વૈષ્ણવ ઉ. 75 તે નિતેશભાઈ ના પિતા સોહીલ ના દાદા નું તા. 09 ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 13 ને સોમવારે સાંજે 4 થી 6 પટેલ વાડી ભગવતપરા, ગોંડલ મુકામે રાખેલ છે.

સાવરકુંડલા |જોશી દિનેશભાઇ મોહનભાઇ(ઉ.વ.55)નું તા.6ના અવસાન થયું છે. બેસણું તા.10ને બપોરે 3 થી 6, તેમના નિવાસસ્થાન બાઢડા ખાતે રાખ્યું છે.

માધવપુર(ઘેડ) |ગિરીનારાયણ બ્રાહ્મણ પુરોહિત હીનાબેન યોગેશભાઇ (ઉ.વ.58)તે ગં.સ્વ.વિમળાબેનના પુત્રવધુ, હર્ષદભાઇ (એસ.બી.આઇ.ખંભાળીયા), ઉમેશભાઇના ભાભીનું તા.8ના મુંબઇ ખાતે અવસાન થયું છે. સાદડી તા.10ને શુક્રવારના રોજ સાંજના 4 થી 5, બ્રહ્મપુરી-માધવપુર(ઘેડ)ખાતે રાખેલ છે.

ઊના |જોષી કમળાબેન(ઉ.વ.79)તે સ્વ.અમૃતલાલના પત્ની, દિનેશભાઇ, મુકેશભાઇ(ગાયત્રી સ્કુલ)ના ભાભુ, કાંતિભાઇ પંડ્યાના બહેનનું તા.9ના અવસાન થયું છે. બેસણું તા.13ને સાંજના 4 થી 6, ગાયત્રી હોસ્ટેલ, એચ.એમ.વી કોલેજ પાસે, દેલવાડા રોડ, ઊના ખાતે રાખ્યું છે.

જૂનાગઢ |શર્મા રાજુભાઇ ચેલારામભાઇ(ઉ.વ.67, નિવૃત પી.આઇ)તે ખુશાલભાઇ(નિવૃત કર્મી), મુકેશભાઇ(નિવૃત એ.એસ.આઇ), નરેશભાઇ(એ.એસ.આઇ)ના ભાઇ, દિપકભાઇ, સુરેશભાઇના પિતાનું તા.9ના ગાંધીગ્રામ ખાતે અવસાન થયું છે.

અમરેલી |બોરડ શાંતાબેન કાનજીભાઇ(ઉ.વ.82)તે ધીરૂભાઇ, મુકેશભાઇ(મટકો), કાનજીભાઇના માતા, સાગરભાઇ, જયેશભાઇના દાદીનું તા.9ના અવસાન થયું છે. બેસણું તા.11ને સાંજના 4 થી 6, તેમના નિવાસસ્થાન માણેકપરા, શેરી નં-7, અમરેલી ખાતે રાખ્યું છે.

લાઠી |ડેર બાલુબેન ભીખુભાઇ (ઉ.વ.81)તે કનુભાઇ, બાલાભાઇ, શંભુભાઇ, રાજુભાઇના માતાનું તા.5ને રવિવારના રોજ અવસાન થયું છે.

વેરાવળ |શાહ પ્રકાશભાઇ (ઉ.વ.63, પ્રકાશ ક્લોથ સ્ટોર)તે સ્વ.હરીલાલભાઇ, સ્વ.હીરાબેનના પુત્ર, દિવ્યતાબેનના ભાઇ, જ્યોતિબેનના પતિ, ચીરદીપભાઇ, ચાંદનીબેનના પિતા, સ્નેહાબેન, ચીરાગભાઇના સસરાનું તા.8ના અવસાન થયું છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.11ને શનિવારના રોજ સવારે 10 થી 11 લોકાગચ્છ, જૈન સંઘ ઉપાશ્રય, પ્રકાશ કોમ્પ્લેક્ષ, શેરી-6, વેરાવળ ખાતે રાખેલ છે.

X
રાજકોટ |સ્વ.હિરાલાલ રતિલાલ ટંકારીયાના પત્ની ગં.સ્વ.મંજુલાબેન (ઉ.વ.90)તે શૈલેષભાઇ, મયુરભાઇ, સ્વ.રાજે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App