• Gujarati News
  • National
  • ગુજરાત પોલીસની હોકી ટીમમાં રાજકોટનાં 4 ખેલાડીની પસંદગી

ગુજરાત પોલીસની હોકી ટીમમાં રાજકોટનાં 4 ખેલાડીની પસંદગી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | શહેર પોલીસ બેડામાં ફરજ બજાવતાં કોન્સ.ધર્મેન્દ્રસિંહ ઝાલા, આશિષ દવે, રમેશ સાટિયા અને ભગીરથસિંહ ખેરની ગુજરાત પોલીસની હોકી ટીમમાં પસંદગી થઇ છે. 14થી 21 સપ્ટેમ્બરના જલંધર ખાતે 67મી ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપ યોજાનાર હોય તે પૂર્વે ગુજરાત પોલીસની ટીમનો કેમ્પ વડોદરા એસઆરપી ગ્રૂપ 9 ખાતે પ્રશિક્ષણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...