યુનિ.માં કાલે ‘જીવન એટલે મસ્ત કલંદર’ પર સેમિનાર

રાજકોટ| સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત આવતીકાલે શનિવારના રોજ ‘જીવન એટલે મસ્ત...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:55 AM
યુનિ.માં કાલે ‘જીવન એટલે મસ્ત કલંદર’ પર સેમિનાર
રાજકોટ| સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત આવતીકાલે શનિવારના રોજ ‘જીવન એટલે મસ્ત કલંદર’ વિષય પર સેમિનારયોજાશે. જેમાં રેડિયો જોકી દેવકી પોતાની આગવી શૈલીમાં વિદ્યાર્થી ભાઇઓ-બહેનોને પોતાનું વક્તવ્ય આપશે. વધુમાં વધુ 30 અને ઓછામાં ઓછા 20 વિદ્યાર્થી ભાઇ-બહેનોને ભાગ લેવા રજિસ્ટ્રેશન કરાવવા જણાવાયું છે. રજિસ્ટ્રેશન કરાવ્યું હશે તે જ આ સેમિનારમાં ભાગ લઇ શકશે. આ સેમિનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એન.એફ.ડી.ડી. હોલ, સવારે 10.15 થી 12.30 દરમિયાન રાખવામાં આવ્યો છે.

X
યુનિ.માં કાલે ‘જીવન એટલે મસ્ત કલંદર’ પર સેમિનાર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App