વૈજ્ઞાનિક સંશોધન, સામાજિક યોગદાન બદલ સન્માનિત

વૈજ્ઞાનિક સંશોધન, સામાજિક યોગદાન બદલ સન્માનિત
વૈજ્ઞાનિક સંશોધન, સામાજિક યોગદાન બદલ સન્માનિત

DivyaBhaskar News Network

Aug 10, 2018, 03:55 AM IST
રાજકોટ | કુદરતી આફતોમાં માનવીને બચાવવા અને વૈજ્ઞાનિક પધ્ધતિ પર આધારિત અને ડિઝાસ્ટર મેનેજમેન્ટને મદદ રૂપ થવાના ઉદ્દેશ સાથે સનસાઇન કોલેજ ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટીના ડો.અલ્પના ઉપાધ્યાય અને મૌલીન રાવલે નવું ઇવેક્યુએશન મિકેનિઝમની શોધ કરી હતી. ડો.અલ્પના ઉપાધ્યાયના જણાવ્યા મુજબ વૈજ્ઞાનિક આર્ટિફિશીયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ ઇવેક્યુએશન પ્લાનિંગ માટે કરી હરિકેન જેવી કુદરતી આપત્તિમાં જીવન રક્ષક આ પધ્ધતિ બની રહેશે. આ સિસ્ટમમાં રોડ નેટવર્ક, ટ્રાફિક ઓપ્ટીમાયઝેશન વગેરેનો સમાવેશ કરાયો છે. ગુજરાતના મુખ્યમંત્રીએ આ વૈજ્ઞાનિક શોધ બદલ બન્ને સંશોધકોની બિરદાવ્યા હતા.

X
વૈજ્ઞાનિક સંશોધન, સામાજિક યોગદાન બદલ સન્માનિત
વૈજ્ઞાનિક સંશોધન, સામાજિક યોગદાન બદલ સન્માનિત
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી