SGVP ગુરુકુળ રીબડામાં મહાવિષ્ણુ યાગ

Rajkot - SGVP ગુરુકુળ રીબડામાં મહાવિષ્ણુ યાગ

DivyaBhaskar News Network

Sep 12, 2018, 03:55 AM IST
રાજકોટ : સ્વામિનારાયણ ગુરુકુળ રીબડા (રાજકોટ) ખાતે શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી, શાસ્ત્રી ધર્મવત્સલ સ્વામીની આગેવાની હેઠળ રાજકોટ પાસે આવેલ એસજીવીપી ગુરુકુળ રીબડામાં અખંડ ભગવત પારાયણ જોગી સ્વામીજીની સાતમી પુણ્યતિથિ નિમિત્તે અખંડ ધૂન અને મહાવિષ્ણુ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂર્ણાહુતિ પ્રસંગે અમદાવાદથી ખાસ પધારેલા પુરાણી વિશ્વવિહારી સ્વામીના હસ્તે બીડું હોમી પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

X
Rajkot - SGVP ગુરુકુળ રીબડામાં મહાવિષ્ણુ યાગ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી