તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot વોન્ટેડ બૂટલેગરે છુપાવેલો દારૂનો જથ્થો પકડાયો

વોન્ટેડ બૂટલેગરે છુપાવેલો દારૂનો જથ્થો પકડાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ઉત્સવ સોસાયટીમાં રહેતા નટુભાઇ કોટકના બંધ મકાનમાં ચુનારાવાડના વોન્ટેડ બૂટલેગર જયસુખ ભૂરા સોલંકીએ વિદેશીદારૂનો જથ્થો છુપાવ્યો હોવાની ચોક્કસ બાતમીના પગલે બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ અેમ.એમ.ઝાલાએ દરોડો પાડ્યો હતો. પોલીસને બંધ મકાનમાંથી વિદેશીદારૂની 300 બોટલ મળી આવી હતી. પોલીસે રૂ.90 હજારનો દારૂનો જથ્થો કબજે કરી બૂટલેગર જયસુખને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...