Home » Saurashtra » Latest News » Rajkot City » વોર્ડ નં.10,11,14 અને 16માં વૃક્ષારોપણ કરતા પદાધિકારીઓ

વોર્ડ નં.10,11,14 અને 16માં વૃક્ષારોપણ કરતા પદાધિકારીઓ

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:55 AM

રાજકોટ | મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ એાગસ્ટ માસમાં વૃક્ષારોપણ કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેના...

  • વોર્ડ નં.10,11,14 અને 16માં વૃક્ષારોપણ કરતા પદાધિકારીઓ
    રાજકોટ | મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ એાગસ્ટ માસમાં વૃક્ષારોપણ કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેના ભાગરૂપે રાજકોટ શહેરના વોર્ડ નં.10,11,14 અને 16માં પદાધિકારીઓના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી રૂપાણીના જન્મદિવસથી શરૂ થયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં ગુરુવારે મેયર બિનાબેન આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સેનિટેશન સમિતિના ચેરમેન અશ્વિન ભોરણિયા, ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા, ઉદય કાનગડ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending