બાળકો માટે ભાવ પ્રતિક્રમણનો કાર્યક્રમ

રાજકોટ : સીતારામ પંડિત માર્ગ, શ્રીમદ્દ રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજકોટમાં 13 સપ્ટેમ્બરના સવત્સરિક ભાવ પ્રતિક્રમનો...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 03:55 AM
Rajkot - બાળકો માટે ભાવ પ્રતિક્રમણનો કાર્યક્રમ
રાજકોટ : સીતારામ પંડિત માર્ગ, શ્રીમદ્દ રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજકોટમાં 13 સપ્ટેમ્બરના સવત્સરિક ભાવ પ્રતિક્રમનો કાર્યક્રમ સાંજે 5.30 થી 8.15 સુધી અને રાતે 8.15 થી 8.30 આરતી દીવો અને બાળકો માટે ભાવ પ્રતિક્રમણ બપોરે 2.30 થી 3.30 દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. ભાવિકોએ ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવ્યું છે.

X
Rajkot - બાળકો માટે ભાવ પ્રતિક્રમણનો કાર્યક્રમ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App