વ્યસન મુક્તિ કેમ્પ તથા દર્દીઓને ફ્રૂટ અપાયું

રાજકોટ : માનવ કલ્યાણ મંડળ અને સમસ્ત પાટીદાર સમાજ દ્વારા આરોગ્ય કેમ્પ, વ્યસન મુક્તિ અભિયાન અને જરૂરિયાતમંદોને...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 03:55 AM
Rajkot - વ્યસન મુક્તિ કેમ્પ તથા દર્દીઓને ફ્રૂટ અપાયું
રાજકોટ : માનવ કલ્યાણ મંડળ અને સમસ્ત પાટીદાર સમાજ દ્વારા આરોગ્ય કેમ્પ, વ્યસન મુક્તિ અભિયાન અને જરૂરિયાતમંદોને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું. લક્ષ્મીનગર, જીઇબી સામે સંસ્થાના સેવા યુનિટમાં આરોગ્ય કેમ્પ યોજવા સાથે લોકોને વ્યસન મુક્ત રહેવા માટે જરૂરી સૂચનો કરાયા હતા. સરકારી હોસ્પિટલ અને અન્ય જરૂરિયાતમંદોને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું. મુકેશભાઇ મેરજા, વલ્લભભાઇ કટારિયા,મંજુલાબેન, રીમલભાઇ, હેતલબેન વગેરે સેવાના સહભાગી બન્યા હતા.

X
Rajkot - વ્યસન મુક્તિ કેમ્પ તથા દર્દીઓને ફ્રૂટ અપાયું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App