તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot રાજકોટ| ખેલ મહાકુંભ અંતગર્ત ઇન્ડોર સ્ટેડિયમ પર જિલ્લાકક્ષાની ટેબલ ટેનિસની

રાજકોટ| ખેલ મહાકુંભ અંતગર્ત ઇન્ડોર સ્ટેડિયમ પર જિલ્લાકક્ષાની ટેબલ ટેનિસની

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ| ખેલ મહાકુંભ અંતગર્ત ઇન્ડોર સ્ટેડિયમ પર જિલ્લાકક્ષાની ટેબલ ટેનિસની રમતમાં ભાઇઓની ઓપન એજ ગ્રૂપની સ્પર્ધા રમાઇ હતી.જેમાં સિંગલ ઇવેન્ટમાં જલય મહેતા પ્રથમ, જયનીલ મહેતા બીજા ક્રમે, ડબલ્સમાં પ્રથમ જલય મહેતા અને ચિંતન ઓઝા, બીજા સ્થાને અંકિત મહેતા અને જયનીલ મહેતા,મિક્સ ડબલ્સમાં ચિંતન ઓઝા અને વિધિ ઉપાધ્યાય પ્રથમ,બીજા સ્થાને અંકિત મહેતા અને હેત્વી નાગ્રેચા રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...