• Gujarati News
  • ગીતા વિદ્યાલયમાં નિ:શુલ્ક નિદાન, સારવાર, દવા કેમ્પ

ગીતા વિદ્યાલયમાં નિ:શુલ્ક નિદાન, સારવાર, દવા કેમ્પ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગીતા વિદ્યાલયમાં નિ:શુલ્ક નિદાન, સારવાર, દવા કેમ્પ

રાજકોટ |જંક્શન પ્લોટ, ગીતા વિદ્યાલયમાં 29 મેના સાંજે 5 થી 6 સત્યસાંઇ ક્લિનિકમાં નિ:શુલ્ક નિદાન, સારવાર અને દવા વિતરણનો કેમ્પ યોજાશે. જૂના, હઠીલા, અસાધ્ય રોગમાં રવિવાર 31 મેના સવારે 9.30 થી 12 રાહતદરે હોમિયોપેથિક પધ્ધતિથી સારવાર અપાશે. કેસ સ્ટડી નિ:શુલ્ક કરી અપાશે.