• Gujarati News
  • National
  • હાડકાં, સાંધાના રોગ માટે નિ:શુલ્ક નિદાન કેમ્પ શુક્રવારે યોજાશે

હાડકાં, સાંધાના રોગ માટે નિ:શુલ્ક નિદાન કેમ્પ શુક્રવારે યોજાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |મંદબુધ્ધિવાળા બાળકોની શાળા સ્નેહ નિર્જર દ્વારા જાહેર જનતા માટે નિ:શુલ્ક હાડકાં અને સાંધાના રોગ માટે 29 મેના સાંજે 4 કલાકે નિદાન કેમ્પ યોજાશે. વધુ માહિતી અને કેમ્પનો લાભ લેવા ઇચ્છુકોએ નામ નોંધણી સવારે 10 થી 1 યુનિવર્સિટી રોડ, સ્નેહ નિર્જર શાળાનો સંપર્ક કરવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...