તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot રાજકોટ | ખેલ મહાકુંભ અંતર્ગત શનિવારે ઝોન 8ની ઓપન એજ ગ્રૂપમાં

રાજકોટ | ખેલ મહાકુંભ અંતર્ગત શનિવારે ઝોન-8ની ઓપન એજ ગ્રૂપમાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ખેલ મહાકુંભ અંતર્ગત શનિવારે ઝોન-8ની ઓપન એજ ગ્રૂપમાં ભાઇઓની કબડ્ડી સ્પર્ધા રમાઇ હતી. સ્પર્ધાના અંતે ઝોનના ફાઇનલમાં રાજકોટ સિટી એસોસિએશનની ટીમ પ્રથમ સ્થાને રહી છે. ટીમમાં કપ્તાન વરુણ ડાંગર, નીરવ વ્યાસ, હીરા વરૂ, મિત સુથાર, યુગાન્ત આચાર્ય, શુભમ શર્મા, ઓમ પંડ્યા અને અઝરૂદિન ભાલિયાએ રમતનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. આગામી તા.10ના ઝોનમાં વિજેતા બનેલી ટીમો જિલ્લાકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.

અન્ય સમાચારો પણ છે...