Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Rajkot City » Rajkot - બાળકો માટે નિ:શુલ્ક સુવર્ણપ્રાશન સંસ્કાર શિબિર

બાળકો માટે નિ:શુલ્ક સુવર્ણપ્રાશન સંસ્કાર શિબિર

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 03:55 AM

રાજકોટ : સત્યમ શિવમ ફાઉન્ડેશન યોગ સંસ્થા દ્વારા 1 થી 12 વયના બાળકો માટે નિ:શુલ્ક સુવર્ણપ્રાશન શિબિર 13 સપ્ટેમ્બરના...

  • Rajkot - બાળકો માટે નિ:શુલ્ક સુવર્ણપ્રાશન સંસ્કાર શિબિર
    રાજકોટ : સત્યમ શિવમ ફાઉન્ડેશન યોગ સંસ્થા દ્વારા 1 થી 12 વયના બાળકો માટે નિ:શુલ્ક સુવર્ણપ્રાશન શિબિર 13 સપ્ટેમ્બરના સાંજે 5 થી 7 સત્યમ યોગ ઇન્સ્ટિટ્યૂટ, અંબિકા પાર્કની પાસે, રૈયારોડ રાજકોટમાં યોજાશે. આ ઉપરાંત નિ:શુલ્ક વેદિક ગર્ભ સંસ્કાર શિબિર 14 અને 15 સપ્ટેમ્બરના સાંજે 6.30 થી 8 ઉપરોક્ત સ્થળે યોજાશે. નિ:શુલ્ક શિબિરનો લાભ લેવા ઇચ્છુક દંપતીઓએ સાથે હાજર રહેવાનું રહેશે. નામ નોંધણી કરાવી લેવાની રહેશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending