વિવેકાનંદજીની વિશ્વધર્મ પરિષદના વકતવ્યની જયંતી

DivyaBhaskar News Network

Sep 12, 2018, 03:55 AM IST
Rajkot - વિવેકાનંદજીની વિશ્વધર્મ પરિષદના વકતવ્યની જયંતી
રાજકોટ : સ્વામી વિવેકાનંદજી શિકાગો વિશ્વધર્મ પરિષદમાં 11 સપ્ટેમ્બર 1893માં વકતવ્ય આપ્યું હતું. તેની 125મી જન્મજયંતીના ઉપક્રમે 11 સપ્ટેમ્બર 2018ના રામકૃષ્ણ આશ્રમ દ્વારા બે સત્રમાં યુવા સંમેલન યોજવામાં આવ્યું હતું. રાજકોટની 10 શાળા કોલેજોના 550 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્વામી નિખિલેશ્વરાનંદજીએ સ્વાગત પ્રવચન આપ્યું હતું. સંન્યાસી, બ્રહ્મચારીઓના વૈદિક મંત્રોચ્ચાર કરાયા હતા.

X
Rajkot - વિવેકાનંદજીની વિશ્વધર્મ પરિષદના વકતવ્યની જયંતી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી