12 સ્થળો પરથી મચ્છરના લારવા મળતા 33 હજારનો દંડ

રાજકોટ | શહેરમાં 12 સ્થળો પર મચ્છરના લારવા મળતા મનપાએ 33 હજાર રૂપિયાનો દંડ વસૂલ્યો હતો.આરોગ્ય વિભાગે ફેમિલી કોર્ટ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:55 AM
12 સ્થળો પરથી મચ્છરના લારવા મળતા 33 હજારનો દંડ
રાજકોટ | શહેરમાં 12 સ્થળો પર મચ્છરના લારવા મળતા મનપાએ 33 હજાર રૂપિયાનો દંડ વસૂલ્યો હતો.આરોગ્ય વિભાગે ફેમિલી કોર્ટ કેમ્પસ પરથી બાંધકામ સાઇટના કોન્ટ્રાક્ટર, 150 ફૂટ રોડ પર શ્રીપાર્ટી પ્લોટ, શિવજી એન્ટરપ્રાઇઝ, કોઠારિયા રોડ પર સાજીદભાઇ બેકરીવાળા, મહેશ્વરી સોસાયટીમાં જગદીશ પટેલના વોટર પ્લાન્ટમાં, સેવરોલેટ ઓટો, વિઝન 2020, બાપુનગરમાં ડેકન ફર્નિચર, ગિરિશ ફાઉન્ડ્રી, સંદિપ મેન્યુફેક્ચરિંગ સહિતના સ્થળો પર મચ્છર ઉત્પત્તિ જોવા મળતા રૂ.33500નો વહીવટી ચાર્જની વસૂલાત કરી હતી.

X
12 સ્થળો પરથી મચ્છરના લારવા મળતા 33 હજારનો દંડ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App