તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot મેટોડામાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત

મેટોડામાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેટોડા જીઆઇડીસીમાં રહેતા યુવકે વખ ઘોળી જિંદગી ટૂંકાવી લીધી હતી. મેટોડામાં રહેતા ભરતભાઇ શંભુભાઇ ડાભી (ઉ.વ.35)એ ગુરૂવારે મધરાત્રે મેટોડાની સીમમાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ઝેરી દવા પીધા બાદ ભરતભાઇએ સુરત રહેતા તેના બહેનને ફોન કરી જાણ કરી હતી. યુવકે વખ ઘોળ્યાની જાણ થતાં પરિવારજનોએ તેને રાજકોટ હોસ્પિટલમાં ખસેડ્યો હતો જયાં સારવારમાં તેનું મોત નીપજ્યું હતું. પોલીસસૂત્રોએ જણાવ્યું હતું કે, બે ભાઇ અને બે બહેનમાં નાના ભરતભાઇ કારખાનામાં કામ કરતા હતા.

આપઘાતનું કારણ જાણવા લોધિકા પોલીસે વિશેષ તપાસ શરૂ કરી હતી.

ક્રાઇમ રિપોર્ટર. રાજકોટ

અન્ય સમાચારો પણ છે...