• Home
  • Saurashtra
  • Latest News
  • Rajkot City
  • યુનિવર્સલમાં વિદ્યાર્થિનીને ટોર્ચર કરવાના મુદ્દે NSUIનો હંગામો

યુનિવર્સલમાં વિદ્યાર્થિનીને ટોર્ચર કરવાના મુદ્દે NSUIનો હંગામો

યુનિવર્સલમાં વિદ્યાર્થિનીને ટોર્ચર કરવાના મુદ્દે NSUIનો હંગામો

DivyaBhaskar News Network

Aug 10, 2018, 03:55 AM IST
રાજકોટ | માયાણી ચોકમાં આવેલી યુનિવર્સલ સ્કૂલમાં ધો.12ની વિદ્યાર્થિની વર્ષા ભરતભાઇ ચૌહાણને શિક્ષિકા દ્વારા અભ્યાસમાં નબળી હોવાના મુદ્દે ટોર્ચર કરી જાહેરમાં અવાર-નવાર અપમાનિત કરાતી હોવાના મુદ્દે એનએસયુઆઇના આગેવાનો અને કાર્યકરોએ ગુરુવારે શાળામાં દોડી ગયા હતા અને વિદ્યાર્થિનીને ટોર્ચર કરવાના મુદ્દે બન્ને પક્ષો વચ્ચે ભારે તડાફડી બોલી ગઇ હતી. એનએસયુઆઇના રોહિત રાજપૂતે માહિતી આપતા જણાવ્યું હતું કે વર્ષાના પિતાએ સ્કૂલના ટ્રસ્ટીઓને રજૂઆત કરી હતી ત્યારબાદ તકલીફ ઘટવાના બદલે ટોર્ચર કરવાનું વધી જતા અંતે એનએસયુઆઇને રજૂઆત કરી હતી.

X
યુનિવર્સલમાં વિદ્યાર્થિનીને ટોર્ચર કરવાના મુદ્દે NSUIનો હંગામો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી