શ્રાવણમાસ, પર્યુષણ પર્વ પર કતલખાના બંધ રાખવા જાહેરનામું

રાજકોટ | આગામી શ્રાવણમાસ, જન્માષ્ટમી, જૈન સમાજના પવિત્ર પર્યુષણ પર્વ નિમિત્તે શહેરના કતલખાનાઓ બંધ રાખવા તેમજ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:55 AM
શ્રાવણમાસ, પર્યુષણ પર્વ પર કતલખાના બંધ રાખવા જાહેરનામું
રાજકોટ | આગામી શ્રાવણમાસ, જન્માષ્ટમી, જૈન સમાજના પવિત્ર પર્યુષણ પર્વ નિમિત્તે શહેરના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્છીનું વેચાણ કે સ્ટોર કરવા પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું મહાનગરપાલિકાએ પ્રસિધ્ધ કર્યું છે. મનપા કમિશનર બંછાનીધિ પાનીએ બહાર પાડેલા જાહેરનામામાં જણાવ્યું છે કે, આગામી શ્રાવણ માસ નિમિત્તે 13, 20, 27 ઓગસ્ટ અને 3 સપ્ટેમ્બર તેમજ જૈનના પવિત્ર પર્યુષણ પર્વ નિમિતે 6 અને 13 સપ્ટેમ્બરે શહેરભરના કતલખાના બંધ રાખવાના રહેશે.

X
શ્રાવણમાસ, પર્યુષણ પર્વ પર કતલખાના બંધ રાખવા જાહેરનામું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App