• Gujarati News
  • National
  • ફાયરિંગ કેસમાં બલી ગેંગનો કબજો લેતી ડીસીબી

ફાયરિંગ કેસમાં બલી ગેંગનો કબજો લેતી ડીસીબી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થોરાળાવિસ્તારમાં મહેશ ગમારા પર ફાયરિંગ કરવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે બલીના સાગરિતો અર્જુન જલુ અને અર્જુન ડાંગરનો ગુરુવારે જેલમાંથી કબજો મેળવ્યો હતો. ગોંડલની જેલમાં રહેલા બલી ડાંગરનો શુક્રવારે કબજો મેળવવામાં આવશે તેમ ડીસીબીના પીઆઈ હિતેશ ગઢવીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...