તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ | જંક્શનપ્લોટમાં મનહરલાલજી સ્થાપિત સેવા સંસ્થા ગીતા વિદ્યાલયમાં છેલ્લા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | જંક્શનપ્લોટમાં મનહરલાલજી સ્થાપિત સેવા સંસ્થા ગીતા વિદ્યાલયમાં છેલ્લા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | જંક્શનપ્લોટમાં મનહરલાલજી સ્થાપિત સેવા સંસ્થા ગીતા વિદ્યાલયમાં છેલ્લા 50 વર્ષથી બાલમનોવિકાસ કેન્દ્ર, ગીતા પ્રચાર, સંસ્કૃત પ્રચાર, નિ:શુલ્ક ઉનાળુ છાશ કેન્દ્ર, નિદાન સારવાર કેમ્પ, સ્તોત્ર કંઠસ્થ સ્પર્ધા, પારિતોષિક વિતરણ, કારકિર્દી માર્ગદર્શન, બાળમજૂરી નાબૂદી અભિયાન, રક્તદાન શિબિર સહિતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ઉપરાંત પુસ્તકમેળો, વાંચન શિબિર તથા શૈક્ષણિક પ્રવાસનું પણ સમયાંતરે આયોજન થાય છે. ઉપરાંત મહોત્સવોની ઉજવણી કરવામાં આવે છે.

ગીતા વિદ્યાલયમાં નિ:શુલ્ક નિદાન સારવાર સહિતની વિવિધ પ્રવૃત્તિઓ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો