તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાઇટરનો મુખ્ય પાર્ટ ‘પીઝો’

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લાઇટરનો મુખ્ય પાર્ટ ‘પીઝો’

બહારથીએક દેખાતું લાઇટરમાં અલગ અલગ કુલ 20-22 પાર્ટ આવે છે. લાઇટરનો મુખ્ય પાર્ટસ પીઝો છે, જેને દેશી ભાષામાં કાકરી તરીકે આપણે ઓળખીએ છીએ. પીઝો એક પ્રકારની સિરામિક ટાઇપ માટી છે, પીઝો ઉપર ઇલેક્ટ્રિક પ્રોસેેસ કરવામાં આવે છે. ઇલેક્ટ્રિક પ્રોસેસ બાદ તેના ઉપર કોઇ વસ્તુ અથડાય એટલે તેમાંથી તીખારા ઉત્પન્ન થાય છે. પીઝો ભારતમાં બનતો નથી. રાજકોટના તમામ લાઇટર ઉત્પાદકો પીઝો જાપાન, ચાઇના અને જર્મનીથી આયાત કરે છે.

જોલાઇટર સ્ટેન્ડમાં રાખવામાં આવે તો આયુષ્ય વધે

^લાઇટરઉત્પાદકો ગેરંટિવાળા લાઇટર બનાવે છે તેની સાથે લાઇટરનું સ્ટેન્ડ પણ આપે છે. સ્ટેન્ડમાં લાઇટર રાખવામાં આવે તો લાઇટરની આયુષ્યમાં 25-30 ટકાનો વધારો થાય છે. સામાન્ય રીતે ગૃહિણીઓ ગેસ પ્રગટાવ્યા બાદ લાઇટર ચૂલા ઉપર અથવા ચૂલાની બાજુમાં મૂકી દે છે. જેના કારણે લાઇટરમાં ઉપયોગમાં લેવાયેલા પ્લાસ્ટિક પાર્ટસ ગરમ થાય છે, અંદર પાણી કે ભેજ આવે છે જેથી તેનું આયુષ્ય ઘટી જાય છે. > દીપકભાઇહિન્દુજા, જ્યોતિલાઇટર, રાજકોટ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો