તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ |કામનાથ મહાદેવ ચોક, કામનાથ મહાદેવ રોડ,સોની બજાર ખાતે શ્રી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ |કામનાથ મહાદેવ ચોક, કામનાથ મહાદેવ રોડ,સોની બજાર ખાતે શ્રી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ |કામનાથ મહાદેવ ચોક, કામનાથ મહાદેવ રોડ,સોની બજાર ખાતે શ્રી કામનાથ મહાદેવ મંદિર સત્સંગ હોલમાં 18મીને સોમવારે રાતે 10 વાગ્યે ધૂન ભજન સંતવાણીનો કાર્યક્રમ યોજાશે. કામનાથ મહાદેવ મંદિરે ઉપરાંત બ્રહ્માનંદ સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે હર્ષદભાઇ શાસ્ત્રી દ્વારા રોજ સાંજે 6 થી 7.30 દરમિયાન સંસ્કૃત અને વેદનું બ્રાહ્મણોને વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવે છે. બ્રાહ્મણોને લાભ લેવા સંસ્થાની યાદીમાં જણાવાયું છે.

સંતવાણી | કામનાથ મહાદેવ મંદિરે ધૂન ભજન, સંતવાણી યોજાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો