તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ |ગીતા વિદ્યાલય દ્વારા શહેરમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ |ગીતા વિદ્યાલય દ્વારા શહેરમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ |ગીતા વિદ્યાલય દ્વારા શહેરમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જે અંતર્ગત સોમવાર અને ગુરુવારે અરવિંદભાઇ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટની મોબાઇલ ડિસ્પેન્શરી દ્વારા રાહતદેર નિદાન સારવાર અપાશે. સાથે દર પખવાડિયે નિ:શુલ્ક ફિઝિયોથેરાપી માર્ગદર્શન કેમ્પ યોજાય છે. મહિલા યોગ શિબિરનું કાયમી ધોરણે સંચાલન થાય છે. સેવાકીય પ્રવૃત્તિઓના ભાગરૂપે તબીબી સહાય પ્રોજેક્ટ અંતર્ગત દર શુક્રવારે નિ:શુલ્ક નિદાન સારવાર અપાય છે.

આરોગ્ય | મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ ડિસ્પેન્શરી દ્વારા નિદાન સારવાર અપાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો