તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ |રૈયા રોડ બ્રહ્મસમાજ સામે જીવનનગરમાં રામેશ્વર મહાદેવ મંદિરે જયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ |રૈયા રોડ બ્રહ્મસમાજ સામે જીવનનગરમાં રામેશ્વર મહાદેવ મંદિરે જયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |રૈયા રોડ બ્રહ્મસમાજ સામે જીવનનગરમાં રામેશ્વર મહાદેવ મંદિરે જયા પાર્વતીના વ્રત અંતર્ગત 21મીને ગુરુવારે જાગરણ નિમિત્તે સમાપન અને પૂજાવિધિ કરવામાં આવશે. રામેશ્વર મહાદેવ મંદિરમાં પ્રતિવર્ષ બાાળાઓના વ્રત અંતર્ગત વિધિવિધાન સહિત પૂજાવિધિ કરવામાં આવશે. ઉપરાંત અનેક ધાર્મિક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવે છે. દરેક મહોત્સવ પ્રસંગને ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે.

ઉજવણી |રામેશ્વર મહાદેવ મંદિરે જાગરણ નિમિત્તે પૂજાવિધિ કરાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો