તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ |સહજ ધ્યાન યોગ શિબિર દ્વારા 259મી નિ:શુલ્ક શિબિર 21મીને

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ |સહજ ધ્યાન યોગ શિબિર દ્વારા 259મી નિ:શુલ્ક શિબિર 21મીને

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ |સહજ ધ્યાન યોગ શિબિર દ્વારા 259મી નિ:શુલ્ક શિબિર 21મીને ગુરુવારે સાંજે 5 વાગ્યાથી 24મીને રવિવાર સાંજ સુધી યોજાશે. બીપી, ડાયાબિટીસ, સાંધાનો દુખાવો, અનિદ્રા, થાક, એસિડિટી, અલ્સર, શ્વાસના રોગો, ડિપ્રેશન, કેન્સર જેવા હઠિલા રોગોથી છૂટકારો મેળવી શકાશે. ધ્યાન યોગ શિબિરથી કુટુંબમાં મનની શાંતિ, વ્યવસનોથી મુક્તિ, યાદશક્તિ, હકારાત્મક વિચારોમાં વધારો થશે.

શિબિર | અનિદ્રા, થાક, એસિડિટી અંગે નિ:શુલ્ક ધ્યાન યોગ શિબિર યોજાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો