તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ |મોરબી રોડ ખાતે રતનપર ખાતે રામચરિત માનસ મંદિર ખાતે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ |મોરબી રોડ ખાતે રતનપર ખાતે રામચરિત માનસ મંદિર ખાતે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ |મોરબી રોડ ખાતે રતનપર ખાતે રામચરિત માનસ મંદિર ખાતે ભાવિકો માટે તા. 19મીને મંગળવારે વ્રતની પૂનમ ભરવાનું આયોજન કરાયું છે. જેમાં ભાવિકો પોતાના ઇષ્ટદેવ આરાધ્યદેવ સમક્ષ પૂજા આરતીની ભાવવંદના કરી પૂનમ ભરશે. સાથે સવારે સત્યનારાયણની ભગવાનની કથા, આરતી તથા ભાવિકો દર્શનાર્થીઓ માટે ભોજન મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

ધાર્મિક | રામચરિત માનસ મંદિર, રતનપર ખાતે સત્યનારાયણ કથા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો