તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • પૂનમ નિમિત્તે દ્વારિકાધીશના દર્શન માટે 6 વિશેષ કોચ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પૂનમ નિમિત્તે દ્વારિકાધીશના દર્શન માટે 6 વિશેષ કોચ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | રાજકોટ

અષાઢસુદ પૂનમ મંગળવાર 19 જુલાઇના પૂનમ નિમિત્તે ભાવિકો દ્વારિકાધીશન દર્શનાર્થે ઊમટશે. ત્યારે રેલવે તંત્રે વધારાના 6 કોચ દોડાવવા નિર્ણય કર્યો છે. 18 જુલાઇ સોમવારે અમદાવાદ-ઓખા ફાસ્ટ પેસેન્જર ટ્રેનમાં કોચ જોડવામાં આવશે. રાજકોટ જંકશન પર ટ્રેન રાત્રિના 8.20 વાગ્યે આવશે અને 10.40 વાગ્યે ઉપડશે. જે દ્વારકા ખાતે સવારે 4.15 વાગ્યે પોહંચશે. પરતમાં કોચ બબ્બેની સંખ્યામાં ત્રણ ટ્રેનમાં લગાવવામાં આવશે. સૌરાષ્ટ્ર મેલમાં બે, ઓખા-ભાવનગરમાં બે તેમજ ઓખા-અમદાવાદમાં બે કોચ લગાવાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો