• Home
  • Saurashtra
  • Latest News
  • Rajkot City
  • Rajkot - રાજકોટ | બંગડી બજારમાં છેલ્લા 25 વર્ષથી બહેનોને સુશોભિત કરતી

રાજકોટ | બંગડી બજારમાં છેલ્લા 25 વર્ષથી બહેનોને સુશોભિત કરતી

રાજકોટ | બંગડી બજારમાં છેલ્લા 25 વર્ષથી બહેનોને સુશોભિત કરતી વિવિધ વસ્તુઓના ખજાના રૂપ કંકુ NX શો-રૂમે પ્રગતિ સાધતા...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 03:55 AM
Rajkot - રાજકોટ | બંગડી બજારમાં છેલ્લા 25 વર્ષથી બહેનોને સુશોભિત કરતી
રાજકોટ | બંગડી બજારમાં છેલ્લા 25 વર્ષથી બહેનોને સુશોભિત કરતી વિવિધ વસ્તુઓના ખજાના રૂપ કંકુ NX શો-રૂમે પ્રગતિ સાધતા તાજેતરમાં અમીન માર્ગ ખાતે નવા શો-રૂમનો પ્રારંભ કર્યો હતો. 1500 સ્કવેર ફીટમાં એસી શો-રૂમમાં બહેનોને હોઝીયરી આઇટમો તેમજ ડિઝાઇનર નાઇટ સુટ, સ્પોર્ટસને સંબંધિત વસ્તુઓ એક જ સ્થળે મળી રહેશે. આગામી તહેવારોમાં આકર્ષક ફેશન જ્વેલરીનું વિશાળ કલેક્શનનો બહેનો લાભ લઇ શકશે. કંકુ NXમાં તમામ પ્રોડક્ટ વાજબી ભાવે બહેનોને મળી રહેશે. તેમ હીનાબેન જગદીશભાઇ હરિયાણી, બિંદુબેન જયેશભાઇ હરિયાણીએ જણાવ્યું હતું.

X
Rajkot - રાજકોટ | બંગડી બજારમાં છેલ્લા 25 વર્ષથી બહેનોને સુશોભિત કરતી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App