તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યૂઝ બ્રીફ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ન્યૂઝ બ્રીફ

રાજકોટ | સિંધીનવું વર્ષ ચેટીચાંદની ઉજવણી તા. 29મીને રવિવારે રેસકોર્સ ખાતે થશે. જે અંતર્ગત તા. 5 માર્ચના રોજ ગુરુનાનક હોલ ખાતે તમામ સભ્યોની વાર્ષિક જનરલ મિટિંગનું આયોજન કરાયું હતું. બેઠકમાં 315 સભ્યોએ હાજરી આપી હતી. જેમાં ગુરુ ગુલરાજ કુટિયા સાહેબના શંકરભાઇ ભંભાણીના હસ્તે શ્રીજ્યોત પ્રાગટ્યનો શુભારંભ થયો હતો. પ્રમુખ સુનિલભાઇ ટેકવાણી અને રાજેશભાઇ દરિયાનાણીએ આગામી કાર્યક્રમો અંગે માહિતી આપી હતી.

સિંધી સમાજ દ્વારા શ્રીજ્યોતનું પ્રાગટ્ય

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો