તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ચિલ્ડ્રન હોસ્પિટલમાં બાળકીનું મૃત્યુ, ડોક્ટર સામે આક્ષેપ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચિલ્ડ્રન હોસ્પિટલમાં બાળકીનું મૃત્યુ, ડોક્ટર સામે આક્ષેપ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાળકીના મોત મામલે હોસ્પિટલમાં હોબાળો

જેતપુરમાંજાગૃતિનગરમાં રહેતા અને જેતપુર સિટી પોલીસમાં ટ્રાફ્રિક બ્રિગેડમાં ફરજ બજાવતા જીતેન્દ્રસિંહ બળવંતસિંહ વાઘેલાએ આપેલી માહિતી મુજબ, પત્ની અન્નપૂર્ણાબાઅે યુનિવર્સિટી રોડ પર પર જલારામ-2માં રેઇનબો હોસ્પિટલમાં 14 માર્ચે અધૂરા માસે પુત્રીને જન્મ આપ્યો હતો. પ્રીમેચ્યોર બાળકીનું વજન અોછું હતું અને ફેફસાંમાં તકલીફ હોવાથી બે દિવસ હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ કે.ટી. ચિલ્ડ્ન હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જોકે તબીબોએ સારવાર કરતાં મૃત્યુ થયાનું આક્ષેપ કર્યો હતો. બીજીબાજુ ડો. જીજ્ઞેશે જણાવ્યું હતું કે અન્ય દર્દીને તપાસવાના હોવાથી બાળકીના પિતાને પમ્પિંગ કરવાનું કહીને દર્દીને તપાસવા ગયો હતો. તબીબ, કે સ્ટાફની કોઇ બેદરકારી નથી. મુદ્દે થોડો સમય ભારે હોબાળો મચી ગયો હતો અને લાશ લેવાનો પણ ઇન્કાર કરી દેવાયો હતો.

14 માર્ચે અધૂરા માસે બાળકીનો જન્મ થયો હતો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો