તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ ઇન્વેસ્ટિગેશન વિંગનો વધુ એક પેટ્રોલપંપમાં સરવે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ ઇન્વેસ્ટિગેશન વિંગનો વધુ એક પેટ્રોલપંપમાં સરવે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખોટુંવેચાણ થયાનું ચોપડે દર્શાવી પેટ્રોલપંપના માલિકોએ નોટબંધી દરમિયાન 500 અને 1000ની નોટ બેંક ખાતામાં મોટા પ્રમાણમાં જમા કરાવી હતી. બેંક પાસેથી સંપૂર્ણ ડેટા ઇન્કમટેક્સ વિભાગને મળી જતા પેટ્રોલપંપ પર આઇટી ઇન્વેસ્ટિગેશન વિંગ સરવેની કાર્યવાહી કરી રહી છે. રાજકોટ ઇન્વેસ્ટિગેશન વિંગ રાજ્યમાં પેટ્રોલપંપ પર સરવેની કામગીરી કરવામાં અગ્રેસર રહ્યું છે, ત્યારે વધુ એક પેટ્રોલપંપ ઉપર સરવેની કામગીરી શરૂ કરવામાં આવી છે.

આઇટી ઇન્વેસ્ટિગેશન વિંગના વડા પંકજ શ્રીવાસ્તવના માર્ગદર્શન હેઠળ અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર 15થી વધુ પેટ્રોલપંપ પર સરવે હાથ ધરાયો છે અને કરોડો રૂપિયાનું કાળું નાણું પકડવામાં સફળતા મળી છે. શુક્રવારે ફરી સરવેની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભુજમાં જલારામ પેટ્રોલપંપ ઉપર આઇટી ઇન્વેસ્ટિગેશન વિંગના ડેપ્યુટી ડાયરેક્ટર સંજીવ ચ્વહાન અને ચાર ઇન્સ્પેક્ટર દ્વારા સરવે શરૂ કરવામાં આવ્યો છે. સરવેની કામગીરી મોડી રાત્રી સુધી ચાલવાની સંભાવના છે.

રાજ્યમાં સરવેની કામગીરીમાં રાજકોટ અગ્રેસર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો