તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આંગણવાડી વર્કરોએ કર્યા ધરણાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આંગણવાડીવર્કરો દ્વારા પગારવધારા સહિતના મુદ્દે ચાલતું આંદોલન થોડા સમય માટે મુલતવી રહ્યા બાદ શુક્રવારે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા કરાયેલી જાહેરાત મુજબ રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી સામે ધરણાંનો કાર્યક્રમ યોજાયો હતો. કર્મચારીઓના પગારમાં 50 થી 120 ટકા સુધીનો વધારો થાય છે ત્યારે આંગણવાડી વર્કરોના પગારમાં વધારો નહીં કરીને સરકાર દ્વારા અન્યાય કરવામાં આવી રહ્યો છે. આથી તાકીદે પગાર વધારો કરવાની માગણી કરતું મુખ્યમંત્રીને સંબોધીને લખાયેલું આવેદનપત્ર કલેકટરને પાઠવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો